Thursday, April 12, 2018

ધોરણ ૮ ના બાળકો નો વિદાઈ સમારોહ, બાળકો ને તેમના ઉપયોગી સર્ટીફિકેટ રાખવા સરસ ફાઈલ શાળા સ્ટાફ તરફથી આપવામા આવી.

ધોરણ 8 ના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અને હસતા રમતા રહો અને જીવનમાં આગળ વધતા રહો એવી શુભભાવના સાથે શાળામાંથી વિદાય.
























































No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...